પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ -2022 તા. 24 અને 25 સપ્ટેમ્બર, રાજકોટ. ઇન્ડિયા ફાઉન્ડેશનના માર્ગદર્શનથી વર્ષ 2011 થી શરૂ થયેલ - ગુજરાત થિંકર્સ ફેડરેશન અને સમન્વય પ્રતિષ્ઠાનના પ્રાવધાનમાં બે દિવસીય પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 - રાજકોટ હોટેલ પેટ્રિકા સ્યુટ્સ ખાતે 'વિઝન ગુજરાત - 2060' થીમ પર ડેલિગેટ - પાર્ટિસિપેસન કરવાનો અનેરો જ્ઞાનસભર - મનોમંથન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ' ગુજરાત યંગ થિંકર્સ મિટ - 2022 માં પસંદ થયેલ વિભિન્ન ક્ષેત્રના 86 યુવાઓએ સક્રિયતાથી ભાગ લીધો હતો. ગુજરાતના તજજ્ઞોની પેનલના વૈચારિક કાર્યશીલ માર્ગદર્શક સેસન્સ અને ડેલિગેટ્સના સક્રિય પાર્ટિસિપેટરી ઇનપુટ્સ અપ્રોચથી વિઝન ગુજરાત - 2060નું મંથન સંવાદીત રીતે બે દિવસ દરમ્યાન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ ઇનોગ્રેસન સેશન - વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન Vallabh Youth Organisation ના પૂજ્ય વ્રજકુમાર મહોદયજી VRAJRAJKUMARJI GOSWAMI દ્વારા વિકાસના પાંચ પાયાઓ સ્વરૂપે સ્વચ્છતા , ગર્ભ સંસ્કાર સહિત માર્ગદર્શિત કર્યા. પ્રથમ દિવસના બીજા સેશનમાં ખ્યાતનામ કલાકાર , સાહિત્યકાર અને શિક્ષણ વિદ શ્રી સાઈરામ...
संदेश
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
વિપશ્યના પ્રાચીન ભારત માં આ વિદ્યા ઘણી પ્રચલિત હતી , 2500 વર્ષ પૂર્વના ભારતમાં ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ વિદ્યા પ્રતિપાદિત કરવામાં આવેલ . ત્યારબાદના અમુક સદીઓ બાદ ભારતમાંથી આ સાધના વિલુપ્ત થયેલ . નજીકના બ્રહ્મદેશ એટલેકે બર્મામાં આ વિદ્યા ગુરુશિસ્ય પરમ્પરાથી જળવાઈ સચવાઈ રહી . મૂળ ભારતીય પરિવારના બર્મામાં જન્મેલા આચાર્ય સત્યનારાયણ ગોયન્કાજી એ ગુરુજી સયાજી ઉબા ખીન પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી. દરેકે જીવનમાં બની શકે તેટલું વહેલું સમય કાઢી આ દસ દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર અવસ્ય પોતાના માટે અને આસપાસના સારા વાતાવરણ માટે જીવન જીવવાની પદ્ધતિ માટે વહેલાંમાં વહેલી તકે અચુક જીવનમાં આ સાધના પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ . કે જેના અનેક પોતાના માટે જ ફાયદાઓ છે. ગુજરાતમાં વિપશ્યનાના 06 તપોભૂમિ એવા ધ્યાન કેન્દ્રો આવેલા છે . 1. ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - બાડા ગામ માંડવી કચ્છ , 2. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર - રંગપર રાજકોટ 3. ધમ્મપાલી ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - ટોડી ગામ પાલીતાણા- સોનગઢ હાઇવે , ધમ્મઅંબિકા વિપશ્યના કેન્દ્ર- નવસારી , ધમ્મદિવાકર વિપશ્યના કેન્દ્ર - મહેસાણા , ધમ્મપીઠ વિપશ્યના ક...
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
पंक्ति - ' कोई वन बनाता है, कोई उपवन बनाता है ' जिसे सार्थक किया - भारत के गुजरात स्टेट के उपलेटा तालुका के मजेठी नामक गांव के जगदीशभाई डांगर जी ने । मां-बाप और बेटेने सद्भावना से गांव की बंजर जमीन में बनाया है जंगल । यह स्थान कई जानवरों और पक्षियों का भोजन - निवास का एक निडर स्थान बना है । यह है, शहीद वन, औसधि वन , वनवागड़ो - स्मृतिवन। यहां 100 बच्चे एक साथ खेल सकते हैं, ऐसा स्व-निर्मित बाल क्रीड़ांगन जिसमे वेस्ट का उपयोग करके कई राईड्स जिसमें झूले, टॉवर ब्रिज, गुफाएं, देशी रोपवे शामिल हैं। जहां विभिन्न सुविचार , राहगीरों के लिए पेयजल व्यवस्था, पक्षी आवास, अनाज जल आपूर्ति व्यवस्था।असम से भारतके वन पुरुष के रूप में जाने जाने वाले जादव पायेंग की तरह विशाल जंगलके लिए प्रयासरत एक गुजराती !
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
मत की महत्वता - मतदान की जाग्रति के प्रति सजोये विचार.. भारत निर्वाचन आयोग - मतदाता जागृति पखवाड़ा - 2022 हर एक मतदाता नए देश का जन्मदाता हैं । जिव मैं ' साँस ' (Breath) की सबसे ज्यादा महत्वता है । जैसे जीवनमें कुदरत ने हमें हवा-पानी-खुराक का विवेक पूर्ण अधिकार दिया हैं उसकी महत्वता हैं , वैसे ही लोकतांत्रिक देश में मतदान सबसे महत्वपूर्ण फर्ज एवम अधिकार होता हैं । हमारे एक मत की अग्रिमतम महत्वता होती हैं । क्योकि लोकतंत्र में लोको से लोको द्वारा लोकाकृत चुनाव से प्रजा प्रतिनिधि और देश में सत्ता का निर्वाचन होता हैं। ऐसे हमारा एक एक मत देश की पांच सालो की ' साँसे ' बनता हैं । तो हमारा एक वोट लोकतंत्र की ' साँस ' है...
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
' હેરિટેજ જૂનાગઢ ' - શું છે ? શું થયું ? શું થઈ શકે ? આપણે શું કરી શકીએ ? #JunagadhHeritage જૂનાગઢ મહાનગરની ઓળખ એટલે તેના હેરિટેજ સ્થળો - સ્થાપત્ય ધરોહરોનું વૈવિધ્ય . સદીઓથી રૈવતાચળ - જૂનાગઢ ભારત વર્ષના વિવિધ ધર્મના બેનમૂન અને વિવિધ શૈલીના હેરિટેજ સ્થાપત્યો માટે જાણીતું છે. જેમાં હિન્દૂ, બૌદ્ધ,ઇસ્લામિક,જૈન સ્થાપત્યોનો સમાવેશ થાય છે .અશોક સમયના શિલાલેખો , બૌદ્ધકાલીન ગુફાઓ , સોલંકી યુગના કિલ્લાઓ અને કુવાઓ,અને આઝાદી સમય પહેલાના નવાબી કાળના બાંધકામો,દરવાજાઓ,લાઈટ પોલ . જૂનાગઢની ઓળખ એટલે એક જ શહેરમાં વૈવિધ્યકાલીન સ્થાપત્યો , વૈવિધ્યતાસભર ધરોહર વારસા માટે ગુજરાતમાં પ્રથમ આવે છે. અહીંની મુલાકાત તમને એકસાથે અનેક યુગોની સફર તે સમયના સ્થાપત્યો સાથે રૂબરૂ કરાવે છે . જૂનાગઢ જિલ્લાના માન .શ્રી જવાહરભાઇ ચાવડા ગુજરાતના પ્રવાસન મંત્રી બનતાં તેમણે તાત્કાલિક રસ દાખવી ગુજરાત સરકારશ્રી દ્વારા જૂનાગઢ માટેની સવિશેષ ઓળખ એવા ઉપરકોટ કિલ્લો કે જે 55 એકર વિસ્તાર અને 2.5 કિલોમીટર લાંબી ત્રિજીયામાં ફેલાયેલો છે. તેનું પ્રવાસન વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે રીનોવેશન અને રિસ્ટોરેશન , તેમજ હેરિટેજમાં આગ...
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
સરદારબાગ જૂનાગઢ : ઉપયોગીતા,પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ :- આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર , જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર,તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો,વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી આ વિસ્તાર ચાર એતિહાસિક હેરિટેજ દરવાજાઓ અને ત્રણ મહત્વના રસ્તાઓથી જોડાયેલ છે. જુદી જુદી સરકારી મહત્વની લોકઉપયોગી 15 જેટલી સરકારી કચેરીઓથી ધમધમતો આ વિસ્તાર જૂનાગઢ શહેરના લોકોને અને જૂનાગઢ જિલ્લાના હજારો લોકોને કામ સબબ ઉપયોગમાં લેવાતા આ એરિયાના મહત્વના રસ્તાઓ વર્ષોથી વિવિધ કારણોસર તૂટેલા, પ્રાથમિક એવી સ્ટ્રીટલાઈટની સંપૂર્ણ સુવિધા ન હોવી, વિસ્તારમાં જરૂરી કામો ન થવાથી અવ્યવસ્થાનો સામનો લોકો વર્ષોથી કરી રહ્યા છે. સરદારબાગ માંહેના રસ્તાઓનું મહત્વ : - બસસ્ટેન્ડ - સરદારબાગમાંથી કલેક્ટર ઓફિસ -અક્ષરમંદિર- વંથલી રોડને જોડતો પૂરક રસ્તો . - ઝાંઝરડા રોડ ને કલેક્ટર કચેરી , અક્ષર મંદિરથી જોડતો હજારો લોકોને ઉપયોગી મહત્વનો રસ્તો . - વિવિધ સોસાયટીઓને સરદારબાગમાંથી ઝાંઝરડા રોડથી જોડતો પૂરક રસ્તો . આ વિસ્તાર રોજિંદા હજારોની સંખ્યામાં લોકોને,વાહનચાલકોને...
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
Roots and Branches to Develop at large for Tourism and Rural Development at india. By - Arjunkrishan Ahir. Many dimensions of rural Tourism #EcoTourism, Rich Heritage, Flora Fauna, Rich Culture, Rural Handicraft, Nature Life, Water Places Rivers - Ponds - Sea , Mountains, Jungles, Ocean, Desert , Rural Traditional Test, Catering , traditional houses, cottages, heritages, detached trees, etc. of the state are mostly in or around Villages. What a variety !! I would like to give a very big suggestion which can be applied in rural areas of all the states of India.They are - MGNREGA , under MGNREGA (Mahatma Gandhi National Rural Employment Guarantee Act) to take up works for development of various places of rural tourism development. Suppose there are some archeological historical sites in Villages, there is some heritage, spiritual sites, there are old heritage wells, there are revo...